જોક્સ: બાબા મારા લગ્ન નથી થઇ રહ્યા
ભુવા ધુણતો હતો, ધુણતા ધુણતા ભુવા કહ્યું...
માંગ માંગ
માંગે તે આપું
પટેલ- અનામત આપો!!!!
ભૂવો ધૂણતો બંધ થઇ ગયો.
----------
એક બાળક પાર્કમાં બેસીને એક પછી એક ચોકલેટ ખાઇ રહ્યો હતો.
પાસે બેસેલી કાકી તેનું કહ્યું
"વધારે મીઠું ખાવાથી જલ્દી મરી જવાય"
બાળક- ખબર છે મારી દાદી જ્યારે મૃત્યુ પામી ત્યારે તેની ઉંમર 106 વર્ષની હતી.
કાકી- તે મીઠું ઓછું ખાતી હશે!!!
બાળક- ના, તે પોતાના કામથી કામ રાખતી હતી!!

આઠમી પાસ શિક્ષામંત્રી
હાઇસ્કૂલ ફેલ મુખ્યમંત્રી
અને
પટાવાળાની લાઇનમાં PHD, Engineer, Graduate...
તાજમહેલ જ કેમ ?....પૂરા દેશને અજૂબો ધોષિત કરી દો
---------
યુવક- બાબા મારા લગ્ન નથી થઇ રહ્યા
નિર્મલ બાબા- ખિસ્સામાં કોનો ફોટો રાખો છો???
યુવક- નરેન્દ્ર મોદીનો!!
બાબા- દિગ્વિજયનો રાખો, કૃપા જરૂરથી થશે.












Click it and Unblock the Notifications
