જોક્સ: મમ્મી દ્વારા પૂછાતો સૌથી ખતરનાક સવાલ!
દુનિયામાં એક ભારત જ એક એવો દેશ છે જ્યાં....
સરકાર વિકાસ ની વાતો કરે છે અને....
.
.
.
લોકો પછાત થવા માટે આંદોલન કરે છે!!!
------------
હોલીવૂડની ફિલ્મોના નામ
Oceans 11
Oceans 12
Oceans 13
"ભારતીય ફિલ્મોના નામ"
કોઇ મિલ ગયા
ક્રિશ
ક્રિશ 3
સાઉથ ઇન્ડિયન ફિલ્મોના નામ
જીને નહીં દૂંગા
અલગે જનમ મે ભી નહીં જીને દૂંગા
પેદા હી નહીં હોને દૂંગા!!!

30 દિવસ પછી કિધા વગર ઘરથી ગાયબ થયેલા પતિ ઘરે પાછો આવ્યો.
પત્ની- હું તો તમારા દુખમાં બિમાર પડી ગઇ હતી. મરી જાત તો!!!
પતિ- તો હું વળી કંઇ સ્મશાનની ચાવી મારી સાથે લઇ ગયો તો!!!
-------
મમ્મી દ્વારા પૂછાતો સૌથી ખતરનાક સવાલ!
.
.
.
તું આખો દિવસ મોબાઇલમાં કરે છે શું???












Click it and Unblock the Notifications
