જોક્સ: પરીક્ષાઓની મમ્મીઓ પર પડતી આડઅસર...
પરીક્ષાઓની મમ્મીઓ પર પડતી આડઅસર...
એક મમ્મી રેસ્ટોરન્ટમાં ગઈ.. મંગાવવું હતું મેનુ પણ નામ ભૂલી ગઈ તો, વેઈટરને બૂમ પાડીને કહ્યું....
.
.
.
"એ સિલેબસ લાવ તો...!!!"
------------
વેઇટર: બોલો, શું ખાશો?
.
.
.
ચિંટૂ: ટેબલ ખુરશી હટાવી લે...
.
.
.
ગુલેટીયા ખાવા છે..!!!

એક જાહેર સ્પર્ધામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો: ખુશીને ત્રણ શબ્દોમાં વર્ણવો...
.
.
બધા ધુરંધરો વિચારવા લાગ્યા..
.
.
ત્યા ખૂણામાં બેસેલા બકાએ જવાબ આપ્યો: 'પત્ની પિયર ગઈ!'
.
.
આખા સભા હૉલે તાળીઓથી તેનું અભિવાદન કર્યું.
------
શિક્ષક :- બાળકો મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે.
.
.
.
ચિંટૂ:- સાહેબ ખોટી વાતો ના શીખવાડો...... કાલે જ મેં ઘણી બધી મેહનત કરીને લીંબુ તોડ્યું પણ તે તો ખાટું નીકળ્યું!!!!












Click it and Unblock the Notifications
