જોક્સ: મોદી બાપા લાઈનો ચાલુ જ રાખે છે!
હસી હસીને લોટ પોટ થવું હોય તો વાંચો આ રમૂજી ગુજરાતી જોક્સ.
પતિ હીબકે ચડી ને રોયો
જયારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર હાથ માં આવ્યુ...જેમાં લખ્યુ તું
.
.
.
'કોમળભાષી , શાંતિપ્રિય અને વર્તણુક સારી '
-------------
સાસુ : અમે તો આજ છીએ ને કાલ નથી...
.
.
.
વહુ : પણ આજ તો કાઢવી ને ?
----------

નોટો ની લાઈન ને
જીયોની લાઇન પૂરી થઈ ત્યાં તો
.
.
.
હોન્ડામાં લાઇનુ લાગી હો...
.
.
મોદી બાપા
લાઈનો ચાલુ જ રાખે છે !!!
-----------
એક ટેક્સીવાળાને મહિલાએ કહ્યું : હિંદુજા હોસ્પિટલ લઇ જાવ.
.
.
ડ્રાઈવરે પૂરપાટ ગાડી દોડાવી મૂકી.
.
.
તરત મહિલાએ કહ્યું : હું ત્યાં કામ કરવા જાઉં છું. દાખલ થવા નહિં!!ઇશ્વર તમારી સાથે જ છે..












Click it and Unblock the Notifications
