જોક્સ : MATHSનું ફૂલ ફોર્મ કહે...

Posted By:
Subscribe to Oneindia News

દિકરાનું મગજ ચાલે તોય મુશ્કેલી (અખિલેશ)
.
.
.
.
અને ઓછું ચાલે તો પણ મુશ્કેલી (પપ્પૂ)
------
અમેરિકન : અમારે બાળક અઢાર વર્ષે કમાતા શીખે .

પાકિસ્તાની : અમારે તો દસ વર્ષે કમાતા શીખી જાય

ભારતીય : અમારે તો જન્મે ત્યારે જ છ હજાર લઇને જ જન્મે છે
-----------

jokes

શિક્ષક - MATHSનું ફૂલ ફોર્મ કહે...
.
.
.
પપ્પૂ- મારી આત્યા હંમેશા તને સતાવશે !!
----
અશોક- અરે તું તારું ઓપરેશન કરાવ્યા વિના કેમ ભાગી ગયો???

રાકેશ- નર્સ વારવાર કહેતી હતી કે ડરો નહીં, હિંમત રાખો આ તો નાનું જ ઓપરેશન છે, કંઇ નહીં થાય!!!

અશોક- હા તો તેમાં ડરવા જેવું શું હતું, નર્સે બરાબર જ તો કહ્યું!!!

રાકેશ- અરેરે તે મને નહીં ડોક્ટરને તેવું કહેતી હતી..!!!

English summary
Read here, funny Gujarati jokes on Akhilesh Yadav and Pappu.
Please Wait while comments are loading...