જોક્સ: સારું છે કેજરીવાલે હજી સુધી તેમ નથી કહ્યું કે...
સારું છે કેજરીવાલે હજી સુધી તેમ નથી કહ્યું કે લગ્નની તારીખોમાં ટ્રાફ્રિક વધુ હોય છે. નહીં તો કહેતા...
કે એક દિવસ છોકરીઓઓ લગ્ન કરવા અને એક દિવસ છોકરાઓએ!!!!
-------------
હવે તો જો કોઇ પત્નીને પ્રેમ ભરેલો મેસેજ પણ મોકલી દો તો પત્ની કે છે..
.
.
.
આ કોને મોકલવા માંગતા હતા!

બે વયોવૃદ્ધ પતિ પત્ની એક માતાજીને ત્યાં તેમની લગ્નતિથિના કારણે દર્શન કરવા ગયા.
અચાનક જ માતાજી પ્રસન્ન થયા અને કહ્યું કે માંગો માંગે તે આપું.
પત્ની- હું મારા પતિ જોડે વર્લ્ડ ટૂર કરવા જવા ઇચ્છું છું!
માતાજી કહ્યું તથાસ્તુ. પછી માતાજીએ પતિને પૂછ્યું
પતિ- મારી પત્નીને મારાથી 35 વર્ષ નાની કરી દો!
માતાજી કહ્યું તથાસ્તુ અને તરત જ ભાઇની ઉંમર 60 વર્ષથી 95ની થઇ ગઇ!!!!
------------
આજકાલ, લગ્નમાં વરરાજાની એન્ટ્રી થતા જ ફિલ્મ જોધા અકબરનું ગીત "અજીમો શાન શહેશાહ ગીત વાગવા લાગે છે"
પણ ખરેખરમાં તો 6 મહિને ખબર પડે છે કે
.
.
.
.
શહેનશાહ હવે પોતાની ઇચ્છાથી Tv ચેનલ પણ નથી જોઇ શકતા.












Click it and Unblock the Notifications
