જોક્સ : મારી રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીને એક જ સલાહ કે...

Posted By:
Subscribe to Oneindia News

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીને એક જ સલાહ
.
.
.
તમે જો બેય ખરેખરમાં સામાન્ય માણસના દુખ સમજવા માંગતો હોવ તો રાહુલને લગ્ન કરી લેવા જોઇએ અને મોદીને લગ્ન નીભાઇ જાણવા જોઇએ!!! પછી તમને સામાન્ય માણસ તમામ દુખ સમજાઇ જશે!!

-------

લાઇફ તો સ્કૂલની હતી
.
.
મેડમ પણ સામેથી કે'તા કે લાઇન મારો....

--------

લોટરી કંપનીથી એક ગુજરાતની ફોન આવ્યો. "સર તમને લોટરી લાગી છે. તમને બે બેંગકોકની ટિકિટ મળી છે. બોલો કોની સાથે જવાનું પસંદ કરશો??"
.
.
.
ગુજરાતી : હું એકલો 2 વાર જઇ આવીશ ભાઇ, તું ચિંતા ના કર!!!!

jokes

પત્ની - લગ્ન પહેલા તમે મને કેવી ફરવા લઇ જતા, હોટલ, ફિલ્મ, બાગ બગીચા... હવે કેમ બધું ભૂલી ગયા...??
.
.
.
પતિ - એલી ચૂંટણી પતી ગયા પછી ક્યાંક પ્રચાર થતો જોયો છે!!!

-----

દારૂડિયા - જો હું ધારાસભ્ય બનીશ તો આખા ગામની કાયા પલટી નાખીશ!!!!
.
.
.
તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો, સવારથી મારો ચણીયો પહેરીને ફરો છો!!!

English summary
Funny Gujarati jokes on Gujarat elections 2017. Read here few of them.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.