જોક્સ: છોકરીઓ સોમવારના વ્રત કેમ કરે છે?

ટિચર- ચુંબકીય શક્તિ એટલે શું?
પપ્પૂ- જ્યારે કોઇ સુંદર છોકરી જતી હોય ત્યારે છોકરાની બાઇકની ગતિ સ્વતહ ઓછી થઇ જાય છે. ત્યારે છોકરી દ્વારા ઉત્પન્ન કરેલ આ ગતિ પરિવર્તનને ચુંબકીય શક્તિનો પ્રભાવ કહેવાય છે. અને જો તેવું ના થાય તો સમજવું છોકરીમાં આયરનની કમી છે!!!
--------
પપ્પૂ- મમ્મી છોકરીઓ સોમવારના વ્રત કેમ કરે છે?
મમ્મી- જેથી તેમને તારા જેવો છોકરો ના મળે, માટે!!

jokes
-----------
કલ્ચર ડિફર્ન્સ આને કહેવાય છે
બંગાળી- મારા દાદાએ તેમના 96 વર્ષના જીવનમાં ક્યારે ગ્લાસને હાથ નહતો અડાડ્યો.
પંજાબી- હા મને ખબર છે અમારા પરિવારમાં પણ ધણા લોકો ડિંક્ર ડાયરેક્ટ બોટલથી કરતા હોય છે!!!
----------
પતિ ઘરે આવીને બોલ્યો - પાણી લાવ
પત્ની - કેમ તરસ લાગી છે
પતિ (ગુસ્સામાં)- ના, ગળું ચેક કરવું છે...ક્યાંક લિંક તો નથી ને!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X