જોક્સ : અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો...

Posted By:
Subscribe to Oneindia News

ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા...

ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી,

એટલે, એક ઉઠીને નીચે જઈને સૂઈ ગયો...

તો, બાકીના બે ગાંડા બોલ્યા :

આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ છે...

------------

આનું નામ સંસાર 😄

👉🏻માણસ ભજીયા ખાય અને પછી બિમાર પડી, હોસ્પિટલની અંદર બેઠો બેઠો, સંતરા, મોસંબી અને સફરજન ખાય અને પછી

એના સગા વ્હાલા, હોસ્પિટલની બહાર ઉભા ઉભા ભજીયા ખાય.

------------

ડોક્ટર : દર્દીને કહે છે

દરરોજ લોન ઉપર ચાલવાનું રાખો જેથી તબિયત સારી રહેશે

દરદી: સાહેબ અમારૂ આખુ ઘર લોન પર ચાલે છે.

-----------

અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે છે.. 😩
અને
એક અમે હતા કે 😎
અમારા માર્કસ જોઈને ટીચસ 😳 આત્મહત્યા કરવાનું વિચારી લેતા, 🙄😳
આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી?? 😂😂

----------

આપણા દેશ માં છુટ્ટાછેડા નું પ્રમાણ પહેલા કરતા લગભગ અડધું થઈ ગયું...

કારણ??

પતિ-પત્નિ વોટ્સેપમાં થી નવરા પડે તો બાઝે ને...

😂😂😝😝😂😂😝😝😂😂

------------

અરિજિત સિંઘના ગીતો સાંભળીને ગર્લફ્રેન્ડની યાદમાં હું એક કલાક રડ્યો...
પછી એકદમ યાદ આયુ કે મારે ક્યાં ગર્લફ્રેન્ડ છે મારે તો પત્ની છે...
બે કલાક ફરી રડ્યો..

--------------

કુંવારાં લોકો ની સમસ્યા :

બાહર નીકળે તો લૂ લાગે
અને...
ઘર મા બેસે તો એકલું લાગે. 😂😂😂😂 😂

પરણેલાની સમસ્યા :
ઘરમાં રહેવાય નહી..
બાહર જવાય નહી...
😜😜😜😜😜

-----------

મેરેજ બ્યુરો વાળા છોકરી ને ફોટો બતાવી કે આ છોકરો સારું કમાય છે, પણ કાળો છે

છોકરી કહે તો આમાં બીજા કલર દેખાડો ને!

English summary
Funny Jokes : Jokes of Exam and student in Gujarati. Read funny Gujarati jokes here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.