જોક્સ: લગ્ન કરેલા તમામ લોકો માટે જનહિતમાં જાહેર

જ્યોતિષ- મને તમારા પતિનું ભવિષ્ય દેખાય છે!!
.
.
.
પત્ની- બકવાસ બંધ કર, તેનું ભવિષ્ય તો હું જ નક્કી કરું છું. તેના ભૂતકાળ વિષે કહો!!!
--------
"લગ્ન કરેલા તમામ લોકો માટે જનહિતમાં જાહેર"
એક તો પત્નીનું વધુ પડતું ના સાંભળો અને સાંભળો તો ભૂલથી પણ ચાર લોકોમાં આ વિષે ના બોલો...
.
.
.
નહીં તો આમીર જેવો હાલ થશે!!

jokes
-----------
એર હોસ્ટેસે લાલુને પૂછ્યું
સર- આર યુ વેજીટેરીયન ઓર નોનવેજિટેરિયન???
લાલુ- આઇ એમ ઇન્ડિયન!
એર હોસ્ટેસ- ના...ના, તમે શાકાહારી છો કે માંસાહારી???
લાલુ- હટ્ટ સસુરી....આઇ એમ બિહારી...
----------
ગઇકાલે પાણીપુરીવાળાએ એકસ્ટ્રા પૂરી આપવાની ના પાડી દીધી!!!
.
.
.
આમ તો આ દેશમાં કંઇ રીતે જીવાય...#intolerance#
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X