આ વાંદરૂ તમને હસાવી હસાવીને લોટપોટ કરી નાખશે!

આ વીડિયો દક્ષિણ ભારતના કોઇ ગામનો છે જેમાં એક વાંદરો એક બકરી પર એવો તો સવાર થઇ જાય છે કે તે તેની પરથી ઉતરવાનું નામ જ નથી લેતો. આ વાંદરાને નીચે ઉતારવા માટે એ બકરી ઘણી મથામણ કરે છે પરંતુ તે ઉલટાનું તેને પરેશાન કરી નાખે છે, તેની પૂછળી પકડીને ખેંચાખેંચ કરે છે. જો હસવું હોય તો વીડિયો જોવો જરૂરી છે મિત્રો...
<center><center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/rzXQwlsyMuo" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>












Click it and Unblock the Notifications
