રાજકારણથી ભરપૂર જોક્સ વાંચો અહીં
જૈન ભેળ.....
જૈન શાક....
જૈન પાઉં ભાજી....
ને હવે. ....
જૈન મુખ્ય પ્રધાન....
------------
કટપ્પા એ બાહુબલીને કેમ માર્યો તે કરતા વધુ અઘરો સવાલ???
.
.
.
.
નીતિન પટેલનું પત્તુ કોણે કાપ્યું?😂😜

ગુજરાતી ફિલ્મ અને ગુજરાતના રાજકારણીઓને એક જ કહાણી....કેવી રીતે જાણો અહીં..
આનંદીબેન- છેલ્લો દિવસ!
નીતિન પટેલ- દાવ થઇ ગયો યાર!!!
------------
હું સ્કૂલમાં નાગરિકશાસ્ત્રમાં એવું ભણ્યો હતો કે લોકો મત આપીને ધારાસભ્યો ચૂંટે અને પછી આ ધારાસભ્યો ભેગા થઇને પોતાનામાંથી એકને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરે...
.
.
.
પણ મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ પાર્ટી હાઈકમાન્ડ કરે, એવું તો એકેય ચોપડીમાં આવ્યું જ નહિ!
.
.
એ વખતે નાનો હતો, એટલે મને આવો ડફોળ બનાવવાનો?












Click it and Unblock the Notifications
