જોક્સ: ચિંટૂએ બ્લડ ટેસ્ટ કરાવ્યો
શિક્ષક- ગરોળી કોને કહેવાય?
ચિંટૂ- ગરોળી એક ગરીબ મગર છે, જેને નાનપણમાં બોનવીટા નહતું મળ્યું માટે તે કુપોષણની શિકાર થઇ ગઇ.
---------
ચિંટૂએ બ્લડ ટેસ્ટ કરાવ્યો
રિઝલ્ટ A+ આવ્યું
ચિંટૂ- જોયું પપ્પા, સફળતા તો મારા રગ રગમાં દોડે છે...
-------
એ...ચડ્ડી...એ...ફસી...
.
.
.
ખોટું નહીં સમજતા આ એક બેંકનું નામ છે જેને લાલુજી ધીરે ધીરે અંગ્રેજીમાં વાંચી રહ્યા છે.

--------
કેટલાક બાળકો રસ્તા પર ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડાને આગ ચાંપી જ હતી કે સામેથી એક કાકી આવ્યા.
બધા બાળકો બૂમો પાડવા લાગ્યા
આંટી બોમ્બ
આંટી બોમ્બ
.
.
.
.
કાકી શરમાઇને બોલ્યા
"અરે શું તમે પણે....હવે પહેલા જેવી વાત નથી રહી...!!!!"












Click it and Unblock the Notifications
