જોક્સ: મોદી અને ટ્રમ્પ વિમાનમાં જતા હતા!

Posted By:
Subscribe to Oneindia News

મોદી અને ટ્રમ્પ વિમાનમાં જતા હતા.....

ટ્રમ્પ: હું અહીથી 1૦૦૦૦ rs. નાખુને તો ૧૦૦ લોકો આર્શીવાદ આપે......

મોદી: હું ખાલી 1૦૦ rs. ની નોટ નાખુ તો મને ૧૦૦ કરોડ લોકો આર્શીવાદ આપે....

પાઇલોટ: અને જો હું તમને બન્નેને અહીંથી નાખુને તો આખી દુનિયા મને આશીવાદ આપે!!!
----------
મારવાડી- ભાઇ મેં તારાથી જે પાંચ સો રૂપિયા ઉધાર લીધા હતાને, તે પાછા આપવા આવ્યો છું!!
.
.
.

સિંધી- કેવી વાત કરે છે યાર, મેં તો 400 રૂપિયા જ આપ્યા હતા!!!

------------

jokes

બધાય હાલ ખાલી બે જ વસ્તુ શોધે છે..

કા તો " સોની "

કે પછી " સો "ની...
-----------
ગુજરાત માં 2 લાખથી પણ વધારે માતાજી ના ભૂવાઓ છે.

પણ કોઇએ જાહેર જનતાનાં હિતમાં, ભવિષ્યવાણી ના કરી કે રાતો રાત 500 ને 1000 નોટો બંધ થવાની છે.

માટે મિત્રો ,
કુવા માં પડજો પણ ભૂવા માં ના પડતા!!!

English summary
Read here funny gujarati jokes on 500 and 1000 rs notes.
Please Wait while comments are loading...