જોક્સ: વેલેનટાઇન પર પતિએ પત્નીને સફેદ ગુલાબ આપ્યું
"હેપ્પી કરવાચોથ"
આ ચંદ્ર પણ કમાલનો છે!!!
કેટલાક દિવસ પહેલા આ જ ચંદ્રના કારણે જ લાખ્ખો બકરા હલાલ થઇ ગયા અને હવે...
.
.
.
.
આ જ ચંદ્રના કારણે લાખ્ખો બકરા એક વર્ષ વધુ જીવી જશે...
-----------------
તારા હાથમાં મારો હાથ હોય
મારા હાથમાં તારા બાજુ વાળોનો હાથ હોય
અને મારા બાજુવાળાના હાથમાં તારો હાથ હોય
.
.
.
પછી
.
.
પછી શું બધા મળીને કહીશું
ટામેટું રે ટામેટું....ધી ગોળ ખાતું તું....નદીએ નાવા જાતું તે...

મિત્રો
હવે તે સમય આવી ગયો છે
જ્યારે ઉભા થઇને આપણે જીવનનો તે સૌથી મુશ્કેલ સવાલ પર નિર્ણય કરવો પડશે કે
.
.
.
.
આજે નાવું કે ના નાવું???
-----------
શાદીના પાંચ વર્ષ પછી વેલેનટાઇન પર પતિએ પત્નીને સફેદ ગુલાબ આપ્યું.
પત્ની- સફેદ ગુલાબ? પણ વેલેન્ટાઇનમાં તો લાલ ગુલાબ અપાય છે???
પતિ- ડાર્લિંગ હવે જીવનમાં શાંતિ કરતા પ્રેમની વધુ જરૂરીયાત છે??












Click it and Unblock the Notifications
