જોક્સ: લિખા જો ખત તુજે, વો તેરી યાદ મેં
કોર્ટમાં પત્નીની તલાક મળ્યા બાદ એક પતિ નાચતો કૂદતો બહાર આવ્યો
તેના મિત્ર તેને પૂછ્યું કે તે કેમ આમ નાચી રહ્યો છે?
પતિ- બસ, મારે હવે મારી પત્નીને મારા પગારમાંથી અડધો પગાર આપવો પડશે....યેેેે!!!
મિત્ર- તો તેમાં ખુશ થવા જેવું શું છે?
પતિ- અરે હવે મને મારો અડધો પગાર તો મળશે!!!
--------
ઇ-ડ્રાઇવોર્સ એટલે શું??
.
.
.
જ્યારે પત્ની તેના પતિનું એકાઉન્ટ વોટ્સ અપ પર બ્લોક કરી દે.

મરધીના બચ્ચાએ મરધીને પૂછ્યું
બચ્ચું- મમ્મી, માણસોની જેમ આપણા નામ કેમ નથી હોતા??
મરધી- બેટા આપણા સમુદાયમાં મર્યા પછી આપણું નામ રાખવામાં આવે છે, જેમ કે
ચિકન ટિક્કા
ચિકન ચિલી
ચિકન તંદૂરી
------------
લિખા જો ખત તુજે, વો તેરી યાદ મેં
પાપાને પઢ લિયા, વો સારી રાત મે
સવેરા જબ હુઆ, તો જુતે પડ ગયે
વો રાધે વાલે બાલ, ગજની મેં બદલ ગયે












Click it and Unblock the Notifications
