જોક્સ: તો હું નિર્મલ બાબા પાસે જઉં છું

પત્ની- હું ઘર છોડીને જાઉં છું
પતિ- ઠીક, તો હું પણ નિર્મલ બાબા પાસે જઉં છું?
પત્ની- (હરખાઇને) કેમ? મને કેમ મનાવી તે જાણવા?
પતિ- ના તે કહેવા કે તમારી કૃપા થવા લાગી છે!!!
---
કાંટા ભરેલા રસ્તા પણ તમારો સાથ કોણ આપે છે??
પત્ની
ભાઇ
પ્રેમી
મિત્ર
"ના"
કાંટા ભરેલા રસ્તા પર ખાલી ચંપલ જ સાથ આપે છે. (દરેક વખતે ઇમોશનલ થવાની જરૂરથી ક્યારેક પ્રેક્ટિકલ પણ વિચારો)

jokes
---
રાહુલ- હું મંદિરમાં ગયો તો મને આગ જેવી શક્તિનો આભાસ થયો
પૂજારી- આરતીની થાળી પર બેસસે તો એ જ થશે ને!!
--
એક રીક્ષાવાળાની લગ્ન હતા. સોળ શણગાર સજીને કન્યા માંડવે આવી...શરમાતી શરમાતી તે રીક્ષાવાળાની બાજુમાં બેઠી...
રીક્ષાવાળો- બેન, થોડીક આમ બેસો એટલે હજી એક સવારી ત્યાં બેસી શકશે.
--
દીકરી- મમ્મી, ભૂત,ભવિષ્ય અને વર્તમાનનું એક ઉદાહરણ આપને
મમ્મી- હું સુંદર હતી
હું સુંદર છું
અને હું સુંદર રહીશ
આ સાંભળી પાછળથી પપ્પાએ સાદ કર્યો
પપ્પા- તને ભ્રમ હતો
તને ભ્રમ છે અને
તને ભ્રમ રહેશે
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X