જોક્સ: સવારના પહોરમાં પતિએ તેની સૂતેલી પત્ની પર...

પત્રકાર- તમારો છોકરો કંપનીનો સીઇઓ બની ગયો તમને કેવું લાગે છે???
માં- ઠીક છે. પણ થોડી વધુ મહેનત કરતો તો તેની સરકારી નોકરી લાગી જાત!!!
--------
એક સર્વેમાં સ્ત્રી અને પુરુષોને કેટલાક અંગ્રેજી શબ્દોનું ટ્રાન્સલેશન કરવાનું કહ્યું. જેમાં હતું
"I Love you too"
જે માટે સ્ત્રીઓ લખ્યું- "હું પણ તમે પ્રેમ કરું છું"
અને પુરુષોએ લખ્યું -"હું તને પણ પ્રેમ કરું છું"

jokes
--------------
કેટલાક લોકો તે વિચારીને જીમમાં નથી આવતા કે બોડી તો બનાવી લઇશું પણ...
.
.
.
ચહેરાનું શું!!!
----------
નવા નવા લગ્ન થયા હતા. સવારના પહોરમાં પતિએ તેની સૂતેલી પત્ની પર એક ડોલ પાણી નાખી દીધું
પત્ની- આ તે શું કર્યું???
પતિ- ડાર્લિંગ, તારા પપ્પા કહ્યું હતું મારી ફૂલકોમળ દિકરીને મુરઝાવા ના દેતા!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X