જોક્સ: એક દારૂડિયો આંખોનું દાન કરવા ગયો
બાપુ- ગરમમાં શું છે?
વેટર- ચાઉમીન
બાપુ- હજી ગરમ?
વેટર- સૂપ
બાપુ- તેનાથી ગરમ?
વેટર- ગરમ પાણી
બાપુ- એનાથી પણ ગરમ?
વેટર- આગનો ગોળો છે આપું!!!
બાપુ- આપને ગાંડા, બીડી પેટાવવી છે.
---------
પંજાબી લગ્નમાં
DJ- કેટલા વાગ્યા સુધી વગાડવાનું છે?
મેજબાન- 8-10 પેગ પીવે ત્યાં સુધી. પછી તો આ બધા જનરેટરના અવાજ પર પણ નાચશે!!

એક દારૂડિયો પડ્યો પડ્યો ગીતો ગાઇ રહ્યો હતો
થોડીક વાર બાદ તે ઊંધો પડીને ગીત ગાવા લાગ્યો
બીજા દારૂડિયા- કેમ યાર, હવે તું ઊંધો પડીને ગાય છે??
દારૂડિયો- પહેલા સાઇડ A હતી હવે B સાઇડ છે!!
--------
એક દારૂડિયો આંખોનું દાન કરવા ગયો
કાઉન્ટર ક્લાર્ક- તમે કંઇ કહેવા માંગો છો?
દારૂડિયો- જેને પણ આ આંખો આપો તેને કહેજો કે મારી આંખો બે પેગ પછી જ ખુલે છે!!!












Click it and Unblock the Notifications
