જોક્સ: દુખ તો ત્યારે અસહનીય બની ગયું જ્યારે...

આટલું પુણ્ય તો પૈસાદારો ગરીબોને ધાબળા વહેંચીને પણ નહી કમાતા હોય
.
.
.
જેટલું અંબાણીએ 4G ડેટા ફ્રી આપીને કમાય છે
... જુગ જુગ જીયો 🙏
-----------
ડીયર, મુકેશ અંબાણી
પ્લીઝ #જીયો અને જીને દો
.
.
.
લિ. વોડાફોન, એરટેલ, આઇડિયા

jokes
------------
દુખ તો ત્યારે અસહનીય બની ગયું જ્યારે
.
.
.
જીયો સિમ હોવા છતાં ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડને "મિસ કોલ" માર્યો!!!
-------------
"અપમાનની હદ"
ત્યાં મોદીજીનો શૂટ લાલજી ભાઇએ 4 કરોડ 31 લાખમાં ખરીદો....
.
.
.
અહીં મારી ઘરવાળીએ મારી ત્રણ પેન્ટ અને બે શર્ટ વેચી ખાલી તપેલી લીધી!!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X