જોક્સ: હવે આ અફવા કોણ ફેલાઇ રહ્યું છે કે....
હવે આ અફવા કોણ ફેલાઇ રહ્યું છે કે....
.
.
.
રામદેવ બાબા જ નાનપણના મોગલી હતા...માટે જ તેમને જંગલની આટલી ઔષધીઓ વિષે ખબર છે!!!
---------------
શિક્ષક- આ હિન્દી કહેવતને સમજાવો...
"ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે..ખુદા અપને બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હૈ?"
પપ્પુ- પોતાને એટલો ઊંચો કર...એટલો ઊંચો કર...કે ભગવાન પણ તને પૂછે...કે પપ્પુ તારી રઝાઇ ક્યાં છે??

આજકાલ સવાર નહીં સીધી બપોર જ થાય છે!!
.
.
.
અને સાંજનો ભૂલો ઘરે પાછો આવે તે ભૂલ્યો નહીં
.
.
ભુનાયેલો કહેવાય છે!!!
-----------
જ્યારે જ્યારે પાપનો ઘડો ભરાય છે ત્યારે
.
.
.
ઘડાને ખસેડી...પીપ મૂકી દેવું!!!












Click it and Unblock the Notifications
