જોક્સ: ગધેડો એકાંતમાં શુ વિચારતો હશે?

પ્રાઇમરી સ્કૂલના માસ્ટર સૂઇ રહ્યા હતા. ત્યાં જ કલેક્ટર સાહેબ આવી ગયા. અને સૂતાલા માસ્ટરજીને પકડી પાડ્યા. ભારે મુશ્કેલી બાદ જ્યારે શિક્ષકશ્રી ઊઠ્યા તો કલેક્ટર સાહેબને જોઇને બોલ્યા...
.
.
.
તો સમજી ગયા બાળકો...કુંભકર્ણ આ રીતે સૂતો હતો!!!
-----------------
ગધેડો એકાંતમાં શુ વિચારતો હશે ??
.
.
ઉતાવળ નથી. .
.
.
શાંતિ થી એકાંતમાં વિચારીને કહેજો!!!

jokes
------------
ઘોર કલયુગ...
જે મિત્રના લગ્નમાં જી-જાન લગાવી નાંચ્યા હતા...
.
.
.
તે જ નાલાયકે લગ્નનો આલ્બમ બતાવતી પોતાની પત્નીને કહ્યું...લખ્ખા છે સાલા!
-----------
તે દિવસ હવે દૂર નથી જ્યારે, બસ, ટ્રેન અને દિવારો પર પોસ્ટરમાં લખ્યું હશે...
.
.
.
15 દિવસમાં Whatsappની આદત છોડાવે!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X