જોક્સ: જરૂરી નથી કે ખાલી કોહલીનું જ બ્રેકઅપ થયું હોય..

પોઝીટવ રહો...
જો ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી જતા તો...
.
.
.
ત્રણ ધણું લગાન ચુકવવું પડતું!!!
-------
હવે એચડી કલર ટીવ પર જુઓ....બ્લેક અને વાઇટ વચ્ચે ફાઇનલ!!
--------------
જરૂરી નથી કે ખાલી કોહલીનું જ બ્રેકઅપ થયું હોય
.
.
.
સીમન્સનું પણ થયું હશે...શું ખબર!!!

gujarati jokes
----------
ભારતીય ટીમે ICCની અનુરોધ કર્યો છે કે સેમીફાઇનલની મેચ ફરી સવારે કરવામાં આવે કારણ કે...
.
.
.
રાતના વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ દેખાતા નથી!!!
----------
અમે ક્રિસ ગેલના ચહેરાને એક તરફ ડવથી ધોયો
.
.
.
.
પછી....???
.
.
.
પછી શું ...અમે ડવને બે વાર ટાઇડથી ધોયો!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X