જોક્સ: બીની, તું હવે તૈયાર રહેજે...

રાહુલ દ્રવિડ- બીની, તું હવે તૈયાર રહેજે!
બીની- ઠીક છે, પાણીની બોટલ લઇ લવ છું.
દ્વવિડ- ભાઇ, તું આજે રમવાનો છે!!!
બીની- ઓહ!!!
----------
શિક્ષક- સતયુગ અને કલયુગમાં શું ફરક છે???
વિદ્યાર્થી- સર સતયુગમાં ઇંદ્રની પાસે 10-12 ઇન્દ્રાણી હતી અને કલયુગમાં ઇન્દ્રાણીની પાસે 3-4 ઇન્દ્ર છે.

jokes
----------
છોકરો- વોટસઅપ ડાઉનલોડ કરી લે ને!
છોકરી- કેવી રીતે કરાય??
છોકરો- પ્લે સ્ટોર પર જઇ ત્યાંથી કરી લે
છોકરી- પણ મારા ગામમાં કોઇ પ્લે સ્ટોર જ નથી!!!
--------
પતિ-મને ઊંધ નથી આવતી
પત્ની- જાવ તો જઇને વાસણ માંજો!
પતિ- ગાંડી, હું તો ઊંધમાં બબડું છું!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X