જોક્સ: ભગવાન અમેરીકા જવા માટે રોડ બનાવી આપોને...

ભકતઃ ભગવાન અમેરીકા જવા માટે રોડ બનાવી આપોને!
ભગવાન: કંઇક બીજું માંગ...
ભકતઃ તો Engineering પછી નોકરીનું કંઇ સેટિંગ કરી આપો..
ભગવાનઃ રોડ સીંગલ પટ્ટીનો બનાવુ કે ડબલ પટ્ટીનો?
---------------
રેલ્વે સ્ટેશન પર લખ્યું હતું
"અજાણ્યા માણસોથી કોઇ વસ્તુ ના લેવી"
બસ તો પછી શું...
એડમિનને ટિકિટ જ ના લીધી
હાલ જ તેને છોડાવીને આવ્યો છું!!!

jokes
---------
શિક્ષક- બસમાં ડ્રાઇવર અને કન્ડક્ટર વચ્ચે શું ફરક હોય છે
.
.
.
પપ્પુ- કંડક્ટર સૂઇ ગયો તો ટિકિટથી બચ્યા...પણ જો ડ્રાઇવર સૂઇ ગયો તો હંમેશા માટેની ટિકિટ નીકળી જશે!!!
------
પ્રેમિકા- ડાર્લિંગ મને ખાવાનું બનાવતા નથી આવડતું!!
.
.
.
પ્રેમી- કંઇ વાંધો નહીં...આમ પણ હું કવિ છું!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X