જોક્સ: એક પરીક્ષામાં પ્રશ્ન હતો કે....

એક પરીક્ષામાં પ્રશ્ન હતો કે ચેલેન્ઝ કેવી રીતે કરાય છે?
.
.
.
મેં આખી જવાબપોથી જ ખોલી છોડી દીધી અને નીચે લખ્યું દમ હોય તો પાસ કરીને બતાવ!!!
--------
એક વખત એક કલેકટર, એસ.પી, અને ટીચર બેઠા વાતો કરી રહ્યા હતા,.
કલેકટર: અમે તો ઇલાકા ના રાજા કહેવાઈએ, જેની જોડે જે કામ કરાવવું હોય એ કરાવી લઈએ..!
એસ.પી: સાહેબ અમે તો ગમે તે ને અંદર કરી દઈએ, અમારોય મોટો ઠાઠ હોય છે..!
ટીચર: ભાઈ અમારો તો કોઈ ઠાઠ બાઠ નથી હોતો, આખો દિવસ છોકરાઓ ને મુર્ઘા બનાવીને આગળ જઇને તે નાલાયકો કલેકટર બને કે એસ.પી બની જાય છે!!!

jokes
---------------
પતિ- સુતળી બોમ્બ ક્યાં છે???
પત્ની- દિવાળી તો ક્યારેની યે પતી ગઇને...સુતળી બોમ્બ કેમ જોઇએ છે???
પતિ- તારા પિયરથી તલનો જે લાડુ આવ્યા છે તેને તોડવા!!!!
---------
સરકાર માટે પાકિસ્તાનને આતંકવાદનો યોગ્ય જવાબ દેવા અનિવાર્ય નથી પણ...
.
.
.
.
સેટઅપ બોક્સ લગાવવું અનિવાર્ય છે!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X