જોક્સ: બેસ્ટ ફેન્ડ અને જસ્ટ ફેન્ડમાં શું ફર્ક છે?
પાકિસ્તાનનું કહેવું છે કે બજરંગી ભાઇજાન દ્વારા ખાલી મુન્નીને પાછી મોકલવાથી, ભારત અને પાકિસ્તાનના સંબંધ નહીં સારા થાય.
.
.
.
ભારતે પોતાના સંબંધો સારા કરવા માટે સની દેઓલ જે હેડપંપ લઇ ગયો હતો તેને પણ પાછો આપવો પડશે...!!!!
-----------
વીરઝારામાં શાહરૂખ ખાન પાકિસ્તાનમાં 22 વર્ષ સુધી જેલમાં રહ્યો...
બજરંગી ભાઇજાનમાં સલમાન ખાનને થર્ડ ડિગ્રી ટોર્ચર મળ્યું...
.
.
.
તેના કરતા તો આપણો સની દેઓલ સારો, જેણે પાકિસ્તાનીઓને તો માર્યા જ સાથે જ તેમનો હેડપમ્પ પણ ઉખાડી લીધો!!

બોય- આઇ લવ યુ!
ગર્લ- એક ચપ્પલ મારીશને તો મમ્મી યાદ આવી જશે!!
બોય- મને ખબર છે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
ગર્લ- ખરેખરમાં!
બોય- હા
ગર્લ- આઇ લવ યુ ટુ હવે તો બોલ પ્લીઝ !!
-------
"બેસ્ટ ફેન્ડ" અને "જસ્ટ ફેન્ડ"માં શું ફર્ક છે???
જ્યારે તમે હોસ્પિટલમાં હોવ છો ત્યારે...
જસ્ટ ફેન્ડ- કેવી છે તબિયત?
.
.
.
બેસ્ટ ફેન્ડ- કેવી છે નર્સ??












Click it and Unblock the Notifications
