જોક્સ: 100 કૌરવ અને રાવણના 10 માથાની ગણતરી....
ગબ્બર- કિતને આદમી થે?
કાલિયા- ખબર નંઇ, મારું ધ્યાન તો...
.
.
.
.
પતંગ લુટવામાં હતું!
------
જો શૂન્યની ખોજ આર્યભટ્ટ કલયુગમાં કરી હતી તો...
.
.
.
100 કૌરવ અને રાવણના 10 માથાની ગણતરી કોણે કરી હતી????

"ઉત્તર ગુજરાત સ્પેશ્યલ"
વોટ્સઅપમાં બે પ્રેમીઓ ચેટ કરતા હતા.
બોયફ્રેન્ડ- અલી મને વાગ્યું આજે!
ગર્લફેન્ડ- ચોપડીનું સિમ્બોલ મૂક્યો
બોયફ્રેન્ડ- અલી મને વાગ્યુંને તને અત્યારે વાંચવાનું સુજે છે???
ગર્લફ્રેન્ડ- અલ્યા એમ પુછું છું કે ક્યાં પડ્યો???
-------------
બોયફ્રેન્ડે કોલ કર્યો ગર્લફેન્ડ ના અટેન્ડ કર્યો થોડી વાર પછી...
ગર્લફ્રેન્ડ- સોરી બેબી, મમ્મી પાસે બેઠી હતી!
બોયફ્રેન્ડ- ઓક, કંઇ વાંધો નહીં!!
થોડીવાર પછી ગર્લફ્રેન્ડ ફોન કર્યો તો બોયફ્રેન્ડ ના ઉપાડ્યો...
બોયફ્રેન્ડ- બેબી, હું બાઇક ચલાવતો હતો.
ગર્લફ્રેન્ડ- તો સાઇડમાં ઊભા રાખીને વાત કરવી તી ને! ભાડમાં જા....તું હવે મને પ્રેમ જ નથી કરતો!!!!












Click it and Unblock the Notifications
