જોક્સ: હાથીના પગની વચ્ચેથી નિકળવાનું વિચારજો પણ...
ભાડુઆત : ભાઈ, તમારા મકાનમાં તો ઉંદેડા નાચે છે!!!
.
.
.
મકાન માલિક : તો શું, 6000 રૂપિયામાં કેટરીના નાચશે????
-------
હાથીના પગની વચ્ચેથી નિકળવાનું વિચારજો પણ...
.
.
.
કદી પણ યુપીની એસટી બસોની બાજુમાંથી ના નીકળતા
.
.
કેમ કે
.
.
ખબર નહીં...કોણ ક્યારે બારીમાંથી ગુટકા થૂંકી દે!!!

છોકરો - કેમ રોવે છે??
છોકરી- મારા બહુ ઓછા માર્ક આવ્યા છે!
છોકરો- કેટલા??
છોકરી - ખાલી 88%!
છોકરો- ગાંડી...ભગવાનનો પાડ માન....આટલામાં તો બે છોકરા પાસ થઇ જાય!!!
---------
પતિ- આ શું ખાવાનું બનાવ્યું છે એકદમ ગોબર જેવું છે???
.
.
પત્ની - હે ભગવાન!.. કેવી કેવી વસ્તુઓ આ માણસ ચાખી ચૂક્યો છે...છી!!!!












Click it and Unblock the Notifications
