ઓસ્ટ્રેલિયા સામે જીત્યું ભારત, ફરતા થયા આ ફન્ની જોક્સ

ઓસ્ટ્રેલિયા વાળાઓને ખબર નથી કે ઇન્ડિયાવાળા ભલે કંઇ કેટલોય ટારગેટ કેમ ના હોય તેને
.
.
.
માર્ચમાં પૂરો કરી જ દઇએ છીએ!!!
----------
બ્રેકિંગ ન્યૂઝ
પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં ફટાકડા અને આતિશબાજી કરવામાં આવી રહી છે કારણ કે
.
.
.
પાપા જીત ગયે...પાપા જીત ગયે!

jokes
----------
શર્મા,ધવન અને રેના ના આઉટ થયા પછી જ મેચ શરૂ થાય છે કારણ કે...
.
.
તે ત્રણ તો ખાલી ભૂમિપૂજન કરે છે!!
--------
અનુષ્કા- મારે કોહલીને મળવું છે...
ધોની- બેન...તારા પગે પડું...3 એપ્રિલ સુધી રોકાઇ જા!!!
--------
ઓસ્ટ્રેલિયા રહેતા સ્વજનો માટે નાસ્તો મોકલવો હોય તો સોમવારે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની ફ્લાઇટ છે...
.
.
વોર્નરને આપી દેવો..
-----------
રોહિત શર્મા આઉટ થઇ ગયો...
.
.

આજ કાલ કોઇ પણ શર્મા કોહલી સાથે વધુ સમય સુધી ટકી નથી રહેતે!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X