જોક્સ: 31 ડિસેમ્બરની પાર્ટી ચાલતી હતી

છોકરી- જાનુ હું હસુ છું ત્યારે કેવી લાગુ છે??
.
.
.
.
છોકરો- એવી કે જાણે નોકિયા 1100 હેંગ થઇ ગયો હોય!
------------
અમદાવાદી- હેલ્લો પોલિસ સ્ટેશન?
પોલિસ- હા, બોલો
અમદાવાદી- સાહેબ સ્વસ્તિક ચાર રસ્તાવાળો CCTV કેમેરો ચાલુ છે?
પોલિસ- હા ચાલુ છે ને? કેમ શું થયું?
અમદાવાદી- તો કેમેરો ચાલુ હોય તો જરા જોઇને બતાવોને કે કોર્નર પર પેલી ખમણ ફાફડાની દુકાન ખુલ્લી છે??

jokes
-----------
પત્ની- મે તમારી લાંબી ઉંમર માટે કરવા ચોથ કરી છે.
પતિ- અરે ગાંડી તું ખરેખર જ મને આટલો પ્રેમ કરે છે તો કરવા ચોથ કેમ કરે છે મૌનવ્રત કેમ નથી કરતી?
---------------
31 ડિસેમ્બરની પાર્ટી ચાલતી હતી.
ગુજ્જુ છોકરો- તમે ડાન્સ કરશો
છોકરી- (ખુશ થઇની ઊભી થઇને) હા જરૂર
છોકરો- તો હું આ ખુરશી લઇ લવું બેસવા માટે!
---------
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X