જોક્સ: તે જૂની ફિલ્મોના બાપ આપણને કેમ નથી મળતા....
બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા. પણ હાથ કાપવાના લીધે તાળું ખોલી નહતા શકતા.
પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!
બીજો- ના હું ખોલી લઇશ, તું આ ઘરને પકડ
.
.
.
સાલું બહું હલે છે!!!
-----------
તે જૂની ફિલ્મોના બાપ આપણને કેમ નથી મળતા!!! જે કહેતા હતા કે....
.
.
.
.
આ રહ્યો બ્લેંક ચેક, આ લે અને જતો રહે મારી છોકરીની જિંદગીથી!!!

એક જરૂરી સૂચના
જે છોકરીઓ તેમના પ્રેમીને "મેરા બેબી, મેરા સોના, મેરી સ્વીટુ કે મારું છોકરું" કહેને બોલાવે છે તે
.
.
.
આ રવિવારે તેમના સોના, સ્વીટુ, બેબી અને છોકરાને લઇને પોલિયો બૂથ જરૂર જાય અને પોલિયોની રસી પીવડાવે!!
-------
જો તમે તેવા લોકો, જે ઓફિસમાં કલાકો બેઠા રહેતા હોય તેમને મહેનતી માનતા હોવ તો જાણી લો કે તે બધા
.
.
.
.
તેમની પત્નીઓથી પરેશાન છે!!!












Click it and Unblock the Notifications
