જોક્સ: પપ્પુ તેની કારમાં બેટરી લગાવવા ગયો...

પપ્પુ તેની કારમાં બેટરી લગાવવા ગયો.
મિકેનીકે પૂછ્યું એક્સાઇડ લગાવી દઉં?
પપ્પુએ ખૂબ જ વિચાર્યુંને કહ્યું...
.
.
.
યાર વારમં વાર કોણ આવે તું એક સાઇડ નહીં બન્ને સાઇડ લગાવી દે!!!
---------
ભલે ગમે તેટલી અંગ્રેજી શીખી લો પણ જ્યારે કૂતરું પાછળ પડે છે તો...
.
.
.
.
હટ હટ જ કરશો!!!

jokes
---------
મહિલા દિવસ પછી બધા પૂછી રહ્યા છે પુરુષ દિવસ ક્યારે છે???
.
.

અરે ભાઇ આપણો પણ દિવસ આવી રહ્યો છે..
.
.
.
1 મે મજૂર દિવસ!!!!
---------
ના વફાની વાત કરજો
.
.
ના પ્રેમનો ઉલ્લેખ
.
.
કારણ કે હવે તો આશિકી પણ પરીક્ષા પતે ત્યારે જ કરીશું
લિ.
વિદ્યાર્થી સમુદાય!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X