જોક્સ: એક વાર પપ્પુ જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો...

એક બાઇક વાળાએ જેઠાજીની એડ્રેસ પૂછવા માટે રોક્યા...
બાઇક ચલાક- Excuse me...મારે ત્રણ દરવાજા જવું છે?
જેઠાજી- તો જાને ભાઇ...આમ દરેકને કહેતો કહેતો જશે તો ક્યારે પહોંચશે???
-------------
એક વાર પપ્પુ જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો
.
.
.
સામે ઝાડ પર સાપ લટકતો હતો.
.
.
પપ્પુએ સાપને પકડીને કહ્યું
"ખાલી લટકવાથી કંઇ નહીં થાય મમ્મીને કહો કોમ્પ્લાન પીવડાવે"
નોંધ ખાતર...પપ્પુ હાલ હોસ્પિટલમાં છે!!!

jokes
--------
એક બેવફાની યાદમાં મેં જામ ઉઠાવી લીધો
.
.
.
અને પછી બ્રેડ પર લગાવી ફટાફટ ખાઇ ગયો..
મોરલ- બધા આશિક દારૂડિયા નથી હોતા...કેટલાક ભુખડ્ડ પણ હોય છે!!!
---------
પપ્પુએ લાઇબ્રેરીમાં જઇને પૂછ્યું...
.
.
.
આત્મહત્યા કરવાની 100 રીતો વાળી બુક ક્યાં છે???
.
.
લાઇબ્રેરીયન- લઇ તો તું જશે પણ પાછી કોણ લાવશે!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X