જોક્સ: એક પટેલ મહિલા વાસણની દુકાન પહોંચી

હેપ્પી દિવાલી અને હેપ્પી ન્યૂ યર
.
.
.
.
કારણ કે નક્કી નહીં ફરી ક્યારે પાટીદારો આંદોલન કરે અને નેટ બંધ થઇ જાય!!!
--------
એક પટેલ મહિલા વાસણની દુકાન પહોંચી
પટેલ મહિલા- ભાઇ બે જોડી થાળી-ચમચી આપ તો...
.
.
.
.
દુકાનદાર- કયા આપુ બેન? વગાડવા વાળા કે ખાવા વાળા!!!!

jokes
-----------

ગણિતનું પેપર હાથમાં આવતા જ એક વિદ્યાર્થી ગરબા રમવા લાગ્યો
શિક્ષક- અરે...અરે...ઊભો રે...આ શું કરે છે.
.
.
.
વિદ્યાર્થી- સાહેબ પેપરમાં લખ્યું છે કે દરેક સ્ટેપના માર્ક્સ મળશે અને આપણે તો સ્ટેપના એક્સપર્ટ છીએ!!!
---------
આનંદો.... ચૂપ રહેતા લોકો માટે એક જબદસ્ત ઓફર છે.
.
.
.
.
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનિ સિંહ પોતાનું વોટ્સઅપ ગ્રુપ બનાવા માંગે છે!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X