જોક્સ: હું ભિક્ષુક નથી રાવણ છું

ફ્લેટની બેલ વાગી, મહિલાએ દરવાજો ખોલ્યો
ભિક્ષુક : "માં ભિક્ષા આપો"
મહિલા : "લો ભાઇ"
ભિક્ષુક : "જરા બહાર આવીને ભીખ આપો"
મહિલા એ બહાર આવી અને ભિક્ષા આપવા ગઇ ત્યાં જ ભિક્ષુક...
"હા હા હા....હું ભિક્ષુક નથી રાવણ છું"
મહિલા: "હા હા હા...હું સીતા નથી કામવાળી બાઇ છું"
રાવણ : "હા હા હા...સીતા હું અપહરણ કરીને તો આજ દિવસ સુધી પસ્તાવું છું તને લઇ જઇશ તો મંદોદરી તો ખુશ થશે"
મહિલા : "હા હા હા...સીતાને શોધવા તો ખાલી રામ આવ્યા હતા મને લઇ જશે તો આખું બિલ્ડિંગ શોધતું આવી જશે!!!!"

jokes
------
શું તમે કદી વિચાર્યું છે કે મેડિકલ ટેબલેટ હંમેશા 10ના પેકેટમાં કેમ આવે છે?
.
.
.
કારણ કે વર્ષો પહેલા રાવણના માથાનો દુખાવો થયો બસ ત્યારે આ ચાલે છે!!
-------------
જો તમને લાગે કે આખી દુનિયા તમારી વિરુદ્ધ છે. તો ઊધા ફરો અને
.
.
.
.
એક સેલ્ફી લઇ લો, જેથી તમને આખી દુનિયા તમારી પાછળ લાગશે!! બોલો તરારારા....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X