જોક્સ: ફિરકી પકડનારી તો ધણીય મળશે...

અર્જૂન- હું પક્ષીની આંખ પાણીમાં તેનું પ્રતિબંધ જોઇને ફોડી શકું છું.
રજનીકાંત- હું પક્ષીની આંખના રેટિનાની લોહીની નળીના RBCના હિમોગ્લોબિનના પ્રોટિનના છઠ્ઠા એમિનો એસિડની હાઇડ્રોજન કડી તોડી શકું છું.
અર્જૂન- હું તો મજાક કરતો હતો તમે તો સિરીયસલી લઇ લીધું.
------------
ફિરકી પકડનારી તો ધણીય મળશે...
.
.
.
.
આપડે તો એવી છોકરી જોઈએ જે દોરી ના ઘુચ્ચા છોડી આપે!!!

jokes
---------
ઉત્તરાયણ સ્પેશ્યલ
ચિંટૂ- મારા પપ્પા તો એટલા લાંબા છે કે આકાશમાંથી ઉડતી પતંગ પકડી લે
પિંટૂ- મારા પપ્પા પણ એટલા જ લાંબા છે પણ તે
તેવા ગાંડાવેડા નથી કાઢતા.
-------
ગજબ દેશ છે મારો જ્યાં લોકો સામે મોતને જોઇને પણ સેનાની નોકરી નથી છોડતા
.
.
.
અને કેટલાક ખાલી સમાચાર વાંચીને દેશ છોડવાની વાત કરે છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X