જોક્સ: દુનિયાના બે સૌથી ધાતક અને ખતરનાક હથિયાર કયા છે?
પપ્પા- બાજુ વાળી બબલીને જો, સ્કૂલમાં ફસ્ટ આવી છે ફસ્ટ અને તું...
ચિંટૂ- અરે કેટલી વાર જોવું તેને? તેને જોવાના જ ચક્કરમાં જ તમારો દિકરો ફેલ થયો છે!!
------
પપ્પા- હવે જો તું ફેલ ગયો તો હું તારો બાપ નથી... તેટલું સમજી લે જે તું!
રિઝલ્ટ પછી
પપ્પા- શું આવ્યું પરિણામ?
ચિંટૂ- મગનલાલ તું મારો બાપ હોવાનો અધિકાર ખોઇ બેઠો છે. એટલે ચૂપ બેસ!!!

સૌથી ફાસ્ટ પુનજન્મ
.
.
.
પત્ની- મરી ગયા કે શું??
.
.
.
પતિ- એ આયો!!!
--------
પ્રશ્ન- દુનિયાના બે સૌથી ધાતક અને ખતરનાક હથિયાર કયા છે?
જવાબ
1. પત્નીના આંસુ
2. પડોશણની સ્માઇલ












Click it and Unblock the Notifications
