જોક્સ: મારું લગ્ન કોઇ રાક્ષસ જોડે પણ થયું હોત ને તો...
બાળક- તે મને મારા જન્મ પહેલા જોયા હતો??
માં- ના!!
બાળક- તો જન્મ પછી તને કેવી રીતે ખબર પડી કે તે હું જ હતો???
--------
નાસાનું રોકેટ બ્લાસ્ટ થયું.
જાપાન- ટેક્નોલોજીનું પરીક્ષણ કર્યું તું??
નાસા- હા.
રશિયા- ક્રિટિકલ માસ વોલ્યૂમ ઠીક હતો??
નાસા -હા.
બ્રિટન- ઓપરેટિંગ મોડ સિસ્ટમ ચેક કરી હતી?
નાસા- હા
ભારત- તેની નજર ઉતારીને નારીયેળ વેધેર્યું તું??
નાસા- ના!!!
ભારત- જોયું એમાં જ ફાટ્યું!!!
----------
પત્ની- મારું લગ્ન કોઇ રાક્ષસ જોડે પણ થયું હોત ને તો પણ હું આટલી હેરાન ના થાત!!!
પતિ- અરે ગાંડી પણ બ્લડ રિલેશનમાં લગ્ન ક્યાં થાય છે!!!

વ્યક્તિ- ડોક્ટર સાહેબ, લાંબુ જીવન જીવવાનો કોઇ રસ્તો ખરો???
ડોક્ટર - લગ્ન કરી લો ભાઇ!!!
વ્યક્તિ- તેનાથી કોઇ મદદ મળશે???
ડોક્ટર- કંઇ નહીં....પણ તમારા મનમાંથી લાંબું જીવવાનો ખ્યાલ નીકળી જશે!!












Click it and Unblock the Notifications
