જોક્સ: બેંગકોક જાવ છો તો મને કેમ નથી લઇ જતા
બકાને શાહી સ્થાન કરવાનું મન થયું
.
.
.
.
.
તો એણે બાલ્ટીમાં શાહી નાખી અને નાહી લીધું!!
---------
બકો રેડિયો ઠીક કરવા પહોંચ્યો
મેકેનિક- રેડિયો ઠીક છે મૌસમની ખરાબીના કારણે નથી ચાલતો.
બકો- લે આ 100 રૂપિયાને નવું મૌસમ નાખી દે!!

પત્ની- તમે બેંગકોક જાવ છો તો મને કેમ નથી લઇ જતા!
પતિ- અરે ગાંડી, કદી કોઇને હોટેલમાં ટીફીન લઇને જતા જોયા છે!!!
------------
સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો. જ્યારે તેણે 35 રન કર્યા ત્યારે તેણે હેલમેટ ઉતારી, બેટ ઊંચું કરી સ્ટેડિયમ સામે જોયું અને આકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.
તેના પાર્ટનર આવી પહોંચ્યું "શું થયું ભાઇ, હજી તો 35 જ થયા છે 50 કે 100 નહીં"
સંતા- પાગલ તું નહીં સમજે, આ વાત ખાલી 35 ટકે બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ જ સમજશે"












Click it and Unblock the Notifications
