સાસુ- ભૂકંપના શું સમાચાર છે?
સાસુએ જમાઇને ફોન કર્યો
સાસુ- ભૂકંપના શું સમાચાર છે?
જમાઇ- રસોડામાં છે, વાત કરાવું?
--------
શિક્ષક- "દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે" આ વાક્ય પરથી શું શીખ્યા?
ચિંટૂ- કે ભણવામાં સમય બગાડ્યા વગર..સ્ત્રી શોધવાનું શરૂ કરી દો.
-----

ઉંદરડાની ગેંગ તલવાર લઇને ભાગી રહી હતી
સિંહ- શું થયું લ્યા, કેમ ભાગા ભાગી કરો છો?
ઉંદર- હાથીની છોકરીને કોઇએ પ્રપોઝ કર્યું છે અને નામ અમારું આવ્યું છે!!
------
છગન દોડતો દોડતો પોસ્ટ ઓફિસમાં આવ્યો
છગન-સાહેબ, મારી પત્ની ખોવાઇ ગઇ છે
પોસ્ટ માસ્ટર- ગાંડો થઇ ગયો છે કે શું? અહીં શું કરે છે પોલિસ સ્ટેશનમાં જા!!
છગન- હા ગાંડો જ થઇ ગયો છું. એટલો ખુશ છું એટલો ખુશ છું કે ક્યાં જવું શું કરવું સમજાતું નથી.
------
ભારતમાં હવે સાફ અને સ્વચ્છ રહેશે કારણ કે
નિરમા વોશિંગ પાવડરની આખી ટીમ સંસદમાં છે
હેમા
રેખા
જયા
અને
સુષ્મા
"સબકી પસંદ નિરમા"












Click it and Unblock the Notifications
