જોક્સ: શેઠાણી- તે ફ્રિઝ સાફ કર્યું?

મગન- અરે કાલે તારી પત્ની જોર જોરથી કેમ બૂમો પાડતી હતી?...અવાજ છેક મારા ઘર સુધી આવતો હતો!!

છગન- અરે કંઇ નહીં તેની ફોટો ફેસબુક ના બદલે OLX પર અપલોડ થઇ ગઇ...અને હદ તો ત્યારે થઇ જ્યારે એક છોકરાએ કહ્યું કે આ 1960નું કબાટ કોણે અપલોડ કર્યું!!!

------

શેઠાણી- તે ફ્રિઝ સાફ કર્યું?

નોકરાણી- હા મેડમ, અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમ સૌથી સ્વાદિષ્ટ હતો.

------------

jokes

પત્ની- આજે આટલું મોડું કેવી રીતે થઇ ગયું?

પતિ- કંઇ નહીં...એક ભાઇની 1000 રૂપિયાની નોટ ગુમ થઇ ગઇ હતી.

પત્ની- તો શું તમે તે નોટ શોધવામાં તેની મદદ કરતા હતા???

પતિ- ના ના...હું તો તે નોટ પર ઊભો હતો!!!

---------

પતિ અને પત્ની ફરવા નીકળ્યા. અચાનક જ પતિને ઠોકર લાગી અને તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.

પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું. તેને થયું કે કદાચ તેની પત્ની તેની સાડીના પાલવથી તેની ઇજાને સાફ કરશે.

પત્ની- તેવું વિચારતા પણ નહીં. ડિઝાઇનર પીસ છે!!!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X