વોટ્સઅપ અને બાળક વચ્ચે શું છે સમાનતા?

વોટ્સઅપ અને બાળક વચ્ચે શું છે સમાનતા?
.
.
.
.
કંઇ થયું હોય કે નહીં પણ બન્નેને વારંવાર ચેક કરતા રહેવું પડે છે કે કોઇ નવાજૂની તો નથી કરીને..
--------
પતિ- ક્યાં ગઇ હતી?

પત્ની- રક્તદાન કરવા..

પતિ- મારું લોહી પીતી હતી ત્યાં સુધી તો ઠીક હતું હવે દાન પણ કરવા લાગી તેનું...

jokes
------
પત્ની તેના પતિ પાછળ વેલણ લઇને ભાગી રહી હતી
પતિ- પણ મારો વાંક શું છે?

પત્ની- મને મારી નાંખવા માંગો છો ને? માટે જ ચામાં પોટલી નાંખી હતીને???

પતિ- અરે તે પોટિલી નહીં, ટી બેગ છે.. ટી બેગ...
-----
રાહુલ રોઇ રહ્યો હતો
મા- શું થયું બેટા, કેમ રડે છે?
રાહુલ- મમ્મી, મોદીએ મારી મેગીને બંધ કરાવી દીધી...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X