જોક્સ: એક ભાઇની વાઇફ આઇસીયુમાં કોમમાં જતી હતી...

એક માણસની પત્ની ગુમ થઇ ગઇ. તેણે છાપામાં તેનો ફોટો મુકી નીચે મુજબ જાહેરાત આપી.
.
.
.
ફોટામાં બતાવેલી મારી પત્ની પાછલા પાંચ દિવસથી ગુમ છે. જો કોઇએ તેને શોધવાનો પ્રયાસ કર્યો કે આ અંગે કોઇ પણ માહિતી આપી તો હું તેને
.
.
.
દુનિયાથી ગુમ કરી દઇશ!!!
---------
બહુ વખત પછી મેં હિંમત કરીને તેને કહ્યું
મને "આપ" ગમો છે
તો તેણે પણ બહુ ખુશ થઇને કહ્યું...
.
.
.
એમ, પણ મને "ભાજપ" ગમે છે!

jokes
-----------
એક ભાઇની વાઇફ આઇસીયુમાં કોમમાં જતી હતી. ડોક્ટરે કહ્યું કે બચવાની શક્યતા બહુ જ ઓછી છે. પતિ બિચારો ભાવુક થઇ ગયો અને ડોક્ટરને કહ્યું
પતિ- ડોક્ટર સાહેબ આવું ના બોલો...મારા બાળકોનું શું....હજી તો તેની ઉંમર જ શું છે...35 વર્ષ તો કોઇ જતું હોય!!!
.
.
અને અચાનક જ મહિલાના હાથ હલવા લાગ્યા, હોઠ કંઇક બોલવાની કોશિષ કરવા લાગ્યા. ડોક્ટરને પતિ ખુશ થઇને તેની પાસે તે શું બોલે છે તે જાણવા પહોંચ્યા તો મહિલા કહ્યું...
.
.
"હું હજી 30 વર્ષની જ છું!!!"
-------------
મન્નુ- અરે સરકિટ આ ડોક્ટર લોગ ઓપરેશન પહેલા દર્દીને બેભાન કેમ કરે છે?
સરકિટ- ભાઇ, બોલે તો દર્દી જાગતો રહે અને ઓપરેશન શીખ જાય તો... ડોક્ટરની તો વાટ લગ જાયેગી!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X