જોક્સ: તારી એટેન્ડન્સ બહુ ઓછી છે તું પરીક્ષામાં...
પત્ની- તમે મારી એક પણ વાત સાથે સહેમત નથી થતા!! શું હું મુર્ખ છું???
પતિ- અરે ગાંડી, તેમાં ખોટું શું લગાડે છે...બસ તારી ખુશી માટે તારી આ વાત જોડે સહેમત થઇ જઉં છું. ખુશ!!!
--------
શિક્ષક- તારી એટેન્ડન્સ બહુ ઓછી છે તું પરીક્ષામાં નહીં બેસી શકે
.
.
.
વિદ્યાર્થી- કંઇ વાંધો નહીં...મને તો એવું કંઇ અભિમાન નથી... હું ઊભો ઊભો પરીક્ષા આપીશ...બસ ખુશ!!

બકો- ડોક્ટર તમે દુખાવાની દવા આપ્યા વગર દાંત કાઢી શકો??
ડોક્ટર- ના
બકો- હું કાઢી શકું છું!!!
ડોક્ટર- અમે !! કેવી રીતે ???
.
.
.
બકો- હા હા હા હા....
---------
બકી- મે આજે થિયેટરમાં "Paa" ફિલ્મ જોઇ
બકો- હવે ગઇ જ હતી તો પા ફિલ્મ કેમ જોઇ પૂરી જ જોઇ લેવી તી ને!!!












Click it and Unblock the Notifications
