જોક્સ: ગુજરાતમાં આવેલ ઠંડી જગ્યાઓનું લીસ્ટ
ગુજરાતમાં આવેલ ઠંડી જગ્યાઓનું લીસ્ટ
.
.
.
.
ICICI બેંકનું ATM
AXIS બેંકનું ATM
HDFC બેંકનું ATM
-----
પત્ની- સાંભળો છો, હેપ્પીનેસનો સ્પેલિંગ શું છે??
પતિ- લખ... U-n-m-a-r-r-i-e-d

કાલે આઇપીએલ મેચનો છેલ્લો દિવસ હતો
.
.
.
.
આજથી ફરી સેટ મેક્સ પર "સૂર્યવશંમ" દેખાડવાનું ચાલુ...
--------
ચિંટૂ- પપ્પા તમારા અમુક વાળ સફેદ કેમ છે??
પપ્પા- તું જેટલી વાર જીદ કરીશને તેટલીવાર તારો એક વાળ સફેદ થઇ જશે.
ચિંટૂ- અચ્છા. તો દાદા તો મારાથી પણ જિદ્દી છે તેમના તો બધા વાળ સફેદ છે.












Click it and Unblock the Notifications
