જોક્સ: અમે મંગળ પર પાણીની શોધ કરી દીધી છે
નાસાનો વૈજ્ઞાનિક- અમે મંગળ પર પાણીની શોધ કરી દીધી છે!!!
.
.
.
સંતા- એટલે હવે અમારે ખાલી દારૂને નમકિન લઇને જ ત્યાં જવાનું છે ને!!!
-----------------
છોકરી સોશ્યલ મીડિયા પર જ્યારે છોકરી ફેન્ડ બને છે ત્યારે ભલે લગ્ન જેવી ફિલિંગ ના આવે પણ
.
.
.
જ્યારે અનફ્રેન્ડ બને છે ત્યારે
.
.
.
તલાક જેવી ફિલિંગ જરૂરથી આવવા લાગે છે!!!

સવાર સવારમાં સમાચારપત્રમાં વાંચ્યું
નોબેલ ફોર આસારામ બાપુ
.
.
.
જલ્દી જલ્દીમાં ચશ્મા ચડાવ્યા તો ખબર પડી કે લખ્યું તું
"નો બેલ ફોર આસારામ બાપુ"
------------
છોકરી- મારો જાનુ, મારો બેબી, મારો સોના, મારો ગોલું, તું મારી જોડે લગ્ન કરશે ને??
.
.
.
.
છોકરો- પ્રપોઝ કરે છે કે દત્તક લે છે????












Click it and Unblock the Notifications
