જોક્સ: તારી પર એક ખતરનાક ચુડેલનો સાયો છે
બાબા- બેટા, તારી પર એક ખતરનાક ચુડેલનો સાયો છે!!!
પતિ- બાબા, જીભ સંભાળીને વાત કરો, ખબરદાર મારી પત્ની વિષે કંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!
------
પતિ- મારી તો રોજ સવારે ભગવાનને એક જ પ્રાર્થના હોય છે કે ભગવાન બધાને તારા જેવી પત્ની આપે!!
પત્ની- એમ હું એટલી સારી છું??
પતિ- ના, આ તો હું એકલો જ દુખી થવો નથી માંગતો.

શિક્ષક- સારો માણસ એ જે હંમેશા બીજાની મદદ કરે!!
પપ્પુ- તો પરીક્ષા વખતે તમે કેમ કોઇને સારા નથી બનવા દેતા!!!
----------
શું તમને ખબર છે દુનિયાનો સૌથી ખતરનાક જાદુ ક્યાં થાય છે
.
.
.
.
બ્યૂટીપાર્લરમાં












Click it and Unblock the Notifications
