Jokes in Gujarati: કારની બેટરી બદલવા એક બેન ગેરેજવાળા પાસે ગયાં
Jokes in Gujarati: કારની બેટરી બદલવા એક બેન ગેરેજવાળા પાસે ગયાં
એક બહેન કારની બેટરી બદલાવવા ગેરેજ વાળા પાસે આવ્યાં,
ગેરેજ વાળોઃ બહનજી, એક્સાઈડ (Excide) ની લગાવી દઉં?
બહેનજી (થોડો વિચાર કરીને)- ઘડી ઘડી કોણ ધક્કા ખાય,એમ કરો બન્ને સાઈડની લગાવી દો

પપ્પુનો ડૉક્ટર પાસે ગયો
પપ્પુ (ડોક્ટરને)
શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો?
ડૉક્ટર- ના
પપ્પુ- હું કાઢી શકું
ડૉક્ટર- કેવી રીતે
પપ્પુ- હી હી હી હી હી
શિક્ષકે પૂછ્યું
એક શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું- મરતે હુએ આદમી કે મૂહ મેં ક્યા ડાલના ચાહિયે?
એટલામાં એક કાળિયા નામનો વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો
- બિરલા સિમેન્ટ
સર- ક્યોં
કાળિયો- ક્યોં કી ઈસમેં જાન હૈ
સાહેબ બેભાન
ક્લાસમાં જ્યારે બાળકે ટીચરને કહ્યું આઈલવ યૂ
એક શરારતી બાળકે ક્લાસમાં મેડમને આઈ લવ યૂ કહી દીધું...
મેડમ (બહુ ગુસ્સામાં )- મને બાળકોથી નફરત છે
વિદ્યાર્થી- કંઈ વાંધો નહિ આપણે બાળકો નહિ કરીએ...
દાદી ને વાંચતી જોઈ પોતાએ પોતાની મ્મીને પૂછ્ું- માં દાદી કઈ પરીક્ષાની તૈયારી કરી રહી છે?
માં- બેટા દાદી ફાઈનલ એક્ઝામની તૈયારી કરી રહ્યાં છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
