જયારે મહિલાએ રીક્ષાવાળાને જલ્દી પ્રેગ્નન્સી વોર્ડ જવા કહ્યું
એક મહિલા જલ્દીથી આવી અને રીક્ષાવાળાને કહ્યું, 'ભૈયા જલ્દીથી પ્રેગ્નન્સી વોર્ડ ચાલો'
એક મહિલા જલ્દીથી આવી અને રીક્ષાવાળાને કહ્યું, 'ભૈયા જલ્દીથી પ્રેગ્નન્સી વોર્ડ ચાલો'
રિક્ષાવાળો ખુબ જ ઝડપથી રીક્ષા ચલાવવા લાગ્યો
ત્યારે મહિલાએ રીક્ષાવાળાને કહ્યું, આરામથી ચાલો ભૈયા, હું ત્યાં કામ કરું છું.

Click it and Unblock the Notifications